વ્યગ્ર લાગણીઓ માત્ર આપણને પોતાને તો વ્યગ્ર બનાવતી નથી પણ સાથે સાથે તે બીજા ને પણ વ્યગ બનાવે છે. સ્વ-કેન્દ્રિત વૃતિ ભય અને અસુરક્ષિતતા ઊભી કરે છે, જે બદલામાં અધોગતિ પેદા કરે છે. આ માટે જ પરમાર્થી વલણ જીવન માં સુખ અને માનસિક શાંતિ લઈ ને આવે છે.
શુક્રવાર, 11 મે, 2012
ગુરુવાર, 5 જાન્યુઆરી, 2012
વિશ્વાસ
જેમ ખાલી વિશ્વાસ પર્વતને ખસેડી શકે છે, તે ચોક્કસપણે લોકોના દિલ અને દિમાગમાં પરિવર્તન લાવી શકે છે. દરેકની અંદર રહેલ માનવતાને પાલનપોષણ આપો.
કરુણા
કરુણા ખરેખર કંઈક મૂલ્યવાન છે. તે માત્ર એક ધાર્મિક અથવા આધ્યાત્મિક વિષય નથી, કે વિચારધારાની બાબત નથી. તે વૈભવનું સાધન નથી, તે જરૂરી છે.
મંગળવાર, 3 જાન્યુઆરી, 2012
હુંફ અને લાગણી
હુંફ અને લાગણીઓ પ્રાપ્ત કરવા કરતાં વધુ મહત્વપૂર્ણ, હુંફ અને લાગણીઓ આપવી છે. તે હુંફ અને લાગણીઓ આપવી, બીજાની ફિકર માટે સાચી ભાવના હોવી, બીજા શબ્દોમાં કહીએ તો કરુણા દ્વારા આપણે જે પરિસ્થિતિઓમાં વાસ્તવિક સુખ મેળવીએ છીએ. માટે, પ્રેમ મેળવવા કરતાં પ્રેમ આપવો વધુ મહત્વનો છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)



